વાવમાં 27 ઉમેદવારોએ ફોર્મ ભર્યા કોણ કોણ ફોર્મ ભર્યા ?

  વાવ વિધાનસભાની પેટા ચુંટણીમાં 18/10/2024 થી 28/10/2024 સુધી ફોર્મ ભરાયા તો કુલ 27 ઉમેદવારો ફોર્મ ભર્યા જેની માહિતી નીચેની લિંકમાં જોઈ શકો છો https://affidavit.eci.gov.in આ માહિતી ભારતીય ચુંટણી પંચ ની છે

Read More

ગુજરાતના રાજકારણમાં થશે મોટો ધડાકો આવી રહી છે નવી પાર્ટી

ગુજરાતમાં દશેરાના દિવસે નવી પાર્ટી આવી રહી છે, કોણ આ પાર્ટી બનાવી રહ્યું છે શુ કનુભાઈ કળસરિયા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે ક્ષત્રિય આંદોલનની આગેવાની કરનારા આ પાર્ટી બનાવી રહ્યા છે ડિટેલ માં સમજવુ છે. હાલ ગુજરાતના જૂના અને મોટા ગજાના  નેતાઓ દિલ્હીની બદલે ઉતરપ્રદેશ ના લખનૌવ જઈ રહ્યા છે અગાવ ગુજરાતના પૂર્વ…

Read More

શુ દક્ષા ઠાકોરના પુન:જન્મ પર સરકાર કરશે તપાસ ?

ગુજરાત માં ચોંકાવનારી ઘટના સામે આવી છે.  ઘટના બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ખસ્સા ગામમાં ગરીબ ઠાકોર પરિવારમાં માત્ર 3/4 વર્ષની દક્ષા ઠાકોર બોલતા શીખી ત્યાર તેની મમ્મી તેને ભાષા સમજી ના શકી ત્યારે આ દક્ષા કઈક એવું બોલી ગઈ જેના પૂરો પરિવાર ચોંકી ગયો, દક્ષા એ કહ્યુ કે તારી કરતાં તો પેલી માતા સારી…

Read More

જવાહર ચાવડા અને મનસુખ માંડવીયા કેમ આમને-સામને

જવાહર ચાવડાનો એક વિડીઓ કેમ સર્ચાનો વિષય બન્યો છે જેમાં મનસુખ માંડાવીયાને ઉલ્લેખી તે શા માટે ભાજપમાં છે અને હતા તેની વાત કરતા નજરે પડ્યા, લોકોને સમાજતુ એ નથી કે લડાઈ તો અરવિંદ લાડાણી અને જવાહર ચાવડાની હતી કેમ કે માણાવદર પેટા ચૂંટણી માં કોંગ્રેસના અરવિંદ લાડાણી જે 2022 વિધાનસભામાં જવાહર ચાવડાને હરાવી જીત્યા બાદમાં…

Read More

exitpoll નો ધડાકો ભાજપ ખુશ જ્યારે સટ્ટા બજારે કોંગ્રેસને કર્યા ખુશ

પૂરા ભારતમાં લોકસભા 2024 નુ મતદાન પૂર્ણ થયુ બાદ માં exitpoll ચાલુ થાય જેને પત્રકારો રાજકોય વિશ્લેષકો ને ચોંકાવ્યા જેમાં દરેક એજન્સીએ ભાજપને એકતરફી જીત આપી અમૂકે તો ભાજપને 400 પાર પણ કરાવી પણ દરેકે પષ્ટ બહુમતી આપી જયારે ગુજરાતના એક્ઝિટ પોલ માં દરેક અજેન્સી એ ભાજપને 26 માંથી 26 આપી અને 2 એજન્સીએ 2…

Read More

ઓપિનિયન પોલ અને એક્ઝીટ પોલ એટલે શુ ?

ઓપિનિયન પોલ અને એક્ઝીટ પોલ એટલે શુ સમજો સરળ ભાષામાં    દરેક ચૂંટણીમાં હજારો સંસ્થાઓ પોતાના સર્વે કરતા હોઈ છે, જેને આપણે ઓપિનિયન પોલ અને એક્ઝીટ પોલ કહીએ છીએ, તો પેહલા આપણે ઓપિનિયન પોલ સમજી લઈએ ઓપિનિયન પોલ એટલે શુ? ચૂંટણી પહેલા જે લોકોને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપવાના છો તો એ…

Read More

રાજકોટ TRP ગેમઝોનમાં આગ કેમ લાગી 28 માસૂમ હોમાય કોણ જવાબદાર ?

રાજકોટ શહેરના કાલાવાડ  રોડ TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગી, અ ઘટનામાં અતીર સુધી 28 માસુમે જીવ ગુમાવ્યા છે આગ લાગી ફાયરની ટીમ પોહસી પણ પૂરા ગેમઝોનમાં આગમાં બળીને ખાક થઈ ગયું હતુ, આ આગ એટલી ભયાનક હતી કે 5 કિલો મીટર દૂરથી પણ આ આગ દેખાતી હતી હાલ ઉનાળામાં અને વેકેશન બાળકો લઈ ફરવા કે…

Read More

બનાસકાંઠા લોકસભા સીટ પર સ્થાનોક પત્રકરોનો દાવો Exitpoll

  બનાસકાંઠા લોકસભા સીટ થયેલ મતદાન  બનાસકાંઠા લોકસભા 2024 સીટ પર 69.62% મતદાન થયુ જેમાં 1365989 મત પડ્યા જે માંથી જીતવા માટે 682994 મતોની જરૂર પડશે અપક્ષ કોઈ મજબૂત ઉમેદવાર નથી માટે કોઈ લાંબો ફેર નહીં પડે, છેલ્લી 2019 લોકસભામાં બનાસકાંઠા પર થી પરબત પટેલ 368296 મટે ભાજપ માંથી છૂટયા હતા જે ચૌધરી સમાજ માંથી…

Read More

કથાકારે કોળી-ઠાકોર નિમ્ન કક્ષાના ગણાવ્યા

ઉના તાલુકા સીમર ગામે શિવ પુરાણનું આયોજન હતુ જ્યાં કથાકાર તરોકે રાજૂ બાપુ જે વ્યાસપીઠ પર થી કોળી ઠાકોર સમાજ પર શું બોલી ગયા સાંભળો જુવો વિડીયો  આ વિવાદ બાદ કોળી ઠાકોર સમાજ ભારે રોષ જોવા મળી રહ્યો સાથે સંતોએ પણ રોષ વ્યક્ત કર્યો છે

Read More

જુનાગઢ લોકસભા સીટ આંકડા મતદાન બાદ બદલાયા

જૂનાગઢ લોકસભા સીટ પર મતદાન બાદ ચોંકાવનારા આકડા સામે આવ્યા      જુનાગઢમાં મતદાન પેહલા કોંગ્રેસ ખૂબ આગળ હતી પણ મતદાન બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકચી જોવા મળી રહી છે, જે આકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. કોંગ્રેસની ઊઘ ઉડાડે એવા છે ઉપર મુજબ ના આકડામાં આહીર અને કારડીયા રાજપૂત સમાજ એક તરફી કોંગ્રેસ…

Read More