ગુજરાત માં ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ઘટના બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ખસ્સા ગામમાં ગરીબ ઠાકોર પરિવારમાં માત્ર 3/4 વર્ષની દક્ષા ઠાકોર બોલતા શીખી ત્યાર તેની મમ્મી તેને ભાષા સમજી ના શકી ત્યારે આ દક્ષા કઈક એવું બોલી ગઈ જેના પૂરો પરિવાર ચોંકી ગયો,
દક્ષા એ કહ્યુ કે તારી કરતાં તો પેલી માતા સારી હતી
આ સાંભળી તેના પિતા પણ હિન્દી સમજતા નોહતા બાદ તેના પિતા જેતમલ ઠાકોર જે ખેતર ભાગિયું વાવતા તે સરપંચને બોલાવે અને તેની હિન્દી ભાષા સમજે છે અને તે પણ સાંભળી શોકી જાઈ છે,
એ દીકરી કહે છે હું અંજારમાં હતી ત્યાં ભૂકંપ આવ્યો મારા પર છત પડી અને મારુ અવસાન થયુ, જ્યાં મારુ નામ prinjal હતુ, જ્યાં મારા પિતા કેક બનાવા જતા અને મારા મિત્રો પણ ખૂબ સારા હતા, તેના માતા પિતા નુ નામ ખબર નથી તેવુ બોલી રહી છે,
સરકારને જો એવી કોઈ વાત જાણવા મળે જેના પર તપાસ કરી સકાઈ તો સરકાર તપાસ કરી શકે છે ,
હાલ તો કડકડાટ હિન્દી બોલવું અંજારનું નામ લેવુ સાથે 2001 ભૂકંપની વાત કરવી સાથે પિતા કેક બનાવતા આવી સામાન્ય વાતો કરી છે ,