પૂરા ભારતમાં લોકસભા 2024 નુ મતદાન પૂર્ણ થયુ બાદ માં exitpoll ચાલુ થાય જેને પત્રકારો રાજકોય વિશ્લેષકો ને ચોંકાવ્યા જેમાં દરેક એજન્સીએ ભાજપને એકતરફી જીત આપી અમૂકે તો ભાજપને 400 પાર પણ કરાવી પણ દરેકે પષ્ટ બહુમતી આપી
જયારે ગુજરાતના એક્ઝિટ પોલ માં દરેક અજેન્સી એ ભાજપને 26 માંથી 26 આપી અને 2 એજન્સીએ 2 કોંગ્રેસ ને આપી રહ્યા છે
જ્યારે સટ્ટા બજારે કોંગ્રેસને ખુશ કર્યા કેમ કે સટ્ટા બજાર પ્રમાણે કોઈ પાર્ટી કે એનડીએ કે ઈન્ડિયા ગઠબંધન કોઈને પષ્ટ બહુમતી મળતી નથી જુવો