ભારત ના સૌથી મોટા અને સૌથી જૂના સટ્ટા બજારના ફાઇનલ આંકડા સામે આવ્યા જેમાં ભાજપ કોંગ્રેશ કોઈ પાર્ટી ને પષ્ટ બહુમતી મળી રહી નથી, પાર્ટી ઠીક પણ ગઠબંધન ને પણ બહુમતી મળતી નથી હા એનડીએ એટલે કે ભાજપના સાથી પક્ષો અને ઈન્ડિયા ગઠબંધન આટલે કોંગ્રેસના સાથી પક્ષો કોઈને પષ્ટ બહુમતી મળતી નથી જુવો
આ રિપોર્ટ માં સુરત સટ્ટા બજાર અને ઈન્દોર સટ્ટા બજાર ભાજપના સાથી પક્ષો મિલાવીને NDAને બહુમતી મળશે તેવા આકડા આ બંને સટ્ટા બજાર આપી રહ્યા છે, કોંગ્રેસ મજબૂત જરૂર થઈ રહી છે.